English Gujarati Bilingual children's book. Perfect for kids learning English or Gujarati as their second language.
A touching story told by a first grader, a girl who finds a way to cheer up her mom and make her smile. Nothing can be more precious than time that is spent together.
This children's story has a message for children and parents alike, teaching kids compassion and creativity, while reminding parents the importance of quality time with their children.
પહેલા ધોરણમાં ભણતી એક છોકરી દ્વારા કહેવામાં આવેલી એક હૃદયસ્પર્શી વાર્તા, જે તેની મમ્મીને ખુશ કરવા અને તેને હસાવવાની રીત શોધે છે. સાથે વિતાવેલા સમય કરતાં વધુ કિંમતી બીજું કંઈ હોઈ શકે નહીં.
આ બાળવાર્તામાં બાળકો અને માતા-પિતા બંને માટે સંદેશ છે, જે બાળકોને કરુણા અને રચનાત્મકતા શીખવે છે, જ્યારે માતાપિતાને તેમના બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાના મહત્વને યાદ કરાવે છે.